ડાંગ નો ઈતિહાસ

ડાંગ જિલ્લો

Districts of South Gujarat
ડાંગ જિલ્લો એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાંનો એક જિલ્લો છે, જેનું મુખ્યમથક આહવા છે.
ડાંગ જિલ્લાની ઉત્તર દિશાને અડીને તાપી જિલ્લો તથા મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે. પશ્ચિમ દિશાને અડીને તાપી જિલ્લોનવસારી જિલ્લોવલસાડ જિલ્લો તેમ જ મહારાષ્ટ્રરાજ્ય આવેલ છે. જ્યારે પૂર્વ દિશા તેમ જ દક્ષિણ દિશાને અડીને મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે. આ જિલ્લામાં માત્ર એક જ આહવા તાલુકો આવેલો છે, જેનું મુખ્ય મથક પણ આહવા ખાતે આવેલું છે.
આ જિલ્લામાં સાગ, સાદડ અને વાંસનાં ગાઢ જંગલો આવેલા છે. ડાંગનાં જંગલોમાં અનેક દવાઓ માટે વપરાતી વનસ્પતિઓ ઉગે છે. આ જિલ્લાનો મોટાભાગનો વિસ્તાર ડુંગરાળ પ્રદેશ છે. અહીં હોળી (શીમગા) તહેવાર વખતે યોજાતા ડાંગ દરબાર ના કારણે ડાંગ જાણીતુ છે.

અનુક્રમણિકા

  [છુપાવો

ભૌગોલીક અને સાંસ્કૃતિક મહત્વ [ફેરફાર કરો]

ડાંગ જિલ્લાને બ્રિટિશરો The Dangs નામથી ઓળખતા હતા. ડાંગ જિલ્લાનું મુખ્ય મથક આહવા છે અને તેનો વિસ્તાર ૧,૭૬૪ ચો.કિ.મી. તેમ જ વસ્તી ૧,૮૬,૭૨૯ (વસ્તીગણતરી ૨૦૦૧ મુજબ) છે. ડાંગમાં સાક્ષરતાનું પ્રમાણ લગભગ ૫૯.૦૬% જેટલું છે.

ડાંગ જિલ્લાનો નકશો [ફેરફાર કરો]


ડાંગ જિલ્લામાં આવેલાં ગામો [ફેરફાર કરો]

ડાંગ જિલ્લામાં આવેલી નદીઓ [ફેરફાર કરો]

ડાંગ જિલ્લાની મહત્વની નદીઓ છે.

ડાંગ જિલ્લાનાં જોવાલાયક સ્થળો [ફેરફાર કરો]

બાહ્ય કડીઓ [ફેરફાર કરો]

No comments:

Post a Comment